સત્યાગ્રહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સત્યાગ્રહ

પુંલિંગ

  • 1

    સત્યપાલનનો આગ્રહ.

  • 2

    તે દ્વારા લડાતું અહિંસક યુદ્ધ.

  • 3

    તે અર્થે કરેલો સવિનય કાનૂનભંગ.

મૂળ

सं.