સત ચડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સત ચડવું

  • 1

    સચ્ચાઈનું શૂરાતન ચડવું.

  • 2

    સતીત્વનો જુસ્સો પ્રગટવો; પતિની પાછળ બળી મરવા તૈયાર થવું.