સ્થગિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્થગિત

વિશેષણ

  • 1

    થંભી ગયેલું; રોકાયેલું.

  • 2

    રોકી દીધેલું; ખસેડાય કે વપરાય નહીં તેમ ઠરાવેલું–કરેલું.

મૂળ

सं.