સ્થંડિલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્થંડિલ

નપુંસક લિંગ

  • 1

    યજ્ઞ માટે તૈયાર કરેલી જમીન.

  • 2

    ઓટલી.

મૂળ

सं.