સ્થૂણાનિખનનન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્થૂણાનિખનનન્યાય

પુંલિંગ

  • 1

    થાંભલો કે ખીલો રોપવો હોય તો તે હલાવી હલાવીને અંદર ધકેલવામાં આવે છે અને તે બરાબર સ્થિર થયો કે નહીં, તેની ખાતરી કરવામાં આવે છે. પોતાની વાતનું વારંવાર બીજાં પૂરક દૃષ્ટાંતોથી સમર્થન કરવા આ ન્યાય પ્રયોજાય છે.

મૂળ

सं.