સ્થલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્થલ

નપુંસક લિંગ

  • 1

    જગા; સ્થાન.

  • 2

    જમીન.

મૂળ

सं.

સ્થૂલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્થૂલ

વિશેષણ

  • 1

    જાડું; મોટું.

  • 2

    મૂર્ખ; જડ.

  • 3

    સૂક્ષ્મ નહિ તેવું; સામાન્ય ઇંદ્રિયો તેમ જ બુદ્ધિથી ગ્રહણ કરી શકાય તેવું.

મૂળ

सं.