સ્થલપરિચય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્થલપરિચય

પુંલિંગ

  • 1

    સ્થલવિદ્યા; ભૂગોળવિદ્યાનો, સ્થળો વિષેની વિગતવાર માહિતીનો ભાગ; 'ટોપોગ્રાફી'.