સ્થલાંતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્થલાંતર

નપુંસક લિંગ

  • 1

    અન્ય સ્થળ.

  • 2

    ઠામબદલો; સ્થળની ફેરબદલી; સ્થળફેર.

મૂળ

+ अंतर