સથવારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સથવારો

પુંલિંગ

  • 1

    સાથ.

  • 2

    કાફલો.

  • 3

    કડિયાની એક જાતનો આદમી.

મૂળ

प्रा. सत्थ (सं. सार्थ); કે दे. सत्थर=સમૂહ