સ્થવિર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્થવિર

વિશેષણ

  • 1

    વૃદ્ધ.

પુંલિંગ

  • 1

    ડોસો.

  • 2

    દશ વર્ષ જૂનો બૌદ્ધ સાધુ.

મૂળ

सं.