સ્થાણુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્થાણુ

વિશેષણ

  • 1

    સ્થિર; અચલ.

પુંલિંગ

  • 1

    ડાળાંપાખળાં વિનાનું થડ; ઠુંઠું.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    મહાદેવ.

મૂળ

सं.