સ્થાનભ્રષ્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્થાનભ્રષ્ટ

વિશેષણ

  • 1

    પોતાના સ્થાનથી ભ્રષ્ટ થયેલું.

  • 2

    પદભ્રષ્ટ; હોદ્દા ઉપરથી કાઢી મૂકેલું.

  • 3

    ગાવામાં ત્રણે સપ્તકમાં ન પહોંચી શકનાર.