સ્થાનાંતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્થાનાંતર

નપુંસક લિંગ

  • 1

    સ્થાનભેદ; સ્થલાંતર; અન્ય સ્થળ.

  • 2

    ઠામબદલો; સ્થળની ફેરબદલી; સ્થળફેર.

મૂળ

+अंतर