સ્થાપત્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્થાપત્ય

નપુંસક લિંગ

  • 1

    સ્થપતિનું કામ કે વિદ્યા; શિલ્પશાસ્ત્ર.

  • 2

    ઇમારત; બાંધકામ.

મૂળ

सं.