ગુજરાતી

માં સુથાપવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સુથાપવું1સ્થાપવું2

સુથાપવું1

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  સારી રીતે સ્થાપવું.

ગુજરાતી

માં સુથાપવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સુથાપવું1સ્થાપવું2

સ્થાપવું2

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  પ્રતિષ્ઠા કરવી; નિર્માણ કરવું.

 • 2

  જગા પર મુકરર કરવું.

 • 3

  પ્રમાણપૂર્વક સાબિત કરવું.

મૂળ

सं. स्थापय्