સ્થાપિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્થાપિત

વિશેષણ

  • 1

    સ્થાપેલું કે સ્થપાયેલું.

  • 2

    જામેલું; સ્થાનાપન્ન થયેલું; 'વેસ્ટેડ (ઈંટરેસ્ટ)'.

મૂળ

सं.