સ્થાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્થાય

પુંલિંગ

 • 1

  આધાર; પાત્ર.

 • 2

  સામર્થ્ય.

 • 3

  સ્થાન; મુકામ.

 • 4

  સંગીત
  રાગનો એક અવયવ.

મૂળ

सं.