સ્થાયી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્થાયી

વિશેષણ

  • 1

    ઘણી વાર ટકે તેવું; ટકાઉ.

  • 2

    સ્થિર; કાયમી.

મૂળ

सं.