સ્થાયીભાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્થાયીભાવ

પુંલિંગ

કાવ્યશાસ્ત્ર
  • 1

    કાવ્યશાસ્ત્ર
    જે ભાવો ચિત્તમાં સંસ્કાર રૂપે હમેશાં વર્તમાન હોય છે અને વિભાવ આદિથી અભિવ્યક્ત થઈ રસપણાને પામે છે તે (રતિ, હાસ્ય, શોક, ક્રોધ, ઉત્સાહ, ભય, નિંદા, વિસ્મય અને નિર્વેદ).