સુથાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુથાર

પુંલિંગ

  • 1

    લાકડાં ઘડનાર કારીગર.

મૂળ

सं. सूत्रधार; प्रा. सत्तुहार; સર૰ हिं.; म.