સંથારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંથારો

પુંલિંગ

  • 1

    મરણ નજીક આવતાં મમતા છોડી મરણપથારી પર સૂવું તે.

મૂળ

प्रा. संथारग, -य (सं. संस्तारक)