સ્થાલીપુલાક્ન્યાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્થાલીપુલાક્ન્યાય

પુંલિંગ

ન્યાયશાસ્ત્ર​
  • 1

    ન્યાયશાસ્ત્ર​
    તપેલીમાં ચોખા રંધાતા હોય તો તેમાંનો કોઈ પણ એક દાણો દબાવી જોઈને આખી તપેલીના ચોખા રંધાયા છે કે નહિ તે જાણી શકાય તે રીતની પ્રતીકાત્મક પરીક્ષણરીતિને દર્શાવવા આ ન્યાય પ્રયોજાય છે. વસ્તુનો એક અંશ જાણી સમગ્રની કલ્પના કરવી તે.

મૂળ

सं.