સ્થિત્યંતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્થિત્યંતર

નપુંસક લિંગ

  • 1

    બીજી-નવી સ્થિતિ; સ્થિતિમાં ફેર થવો તે.

મૂળ

सं.