સ્થિતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્થિતિ

સ્ત્રીલિંગ

  • 1

    એક સ્થાન કે અવસ્થામાં સ્થિર રહેવું તે.

  • 2

    નિવાસ.

  • 3

    અવસ્થા; દશા.

  • 4

    પદ; દરજ્જો.

  • 5

    મર્યાદા.

મૂળ

सं.