સ્થિતિશક્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્થિતિશક્તિ

સ્ત્રીલિંગ

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    પદાર્થની અમુક સ્થિતિને કારણે તેમાં રહેલી કાર્યશક્તિ; 'પોટેન્શિયલ એનર્જી'.