સ્થિતિસ્થાપક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્થિતિસ્થાપક

વિશેષણ

  • 1

    અસલ સ્થિતિને વળગી રહેનારું.

  • 2

    રબર પેઠે, વાળીએ તો વળે પણ છોડી દઈએ કે તરત પોતાની મૂળ સ્થિતિએ ચાલ્યું જાય તેવું.