સૂંથિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂંથિયું

નપુંસક લિંગ

  • 1

    ચીંથરાં, દોરડી વગેરેની ઘાસની મોટી ઈંઢોણી.

  • 2

    લાક્ષણિક ઢંગધડા વિનાની કે જૂની પાઘડી કે ટોપી.

મૂળ

'ચૂંથો' ઉપરથી?