સ્થિર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્થિર

વિશેષણ

 • 1

  હાલતું ચાલતું ન હોય તેવું.

 • 2

  દ્દઢ; અટલ.

 • 3

  સ્થાયી; નિત્ય.

 • 4

  નિશ્ચિત.

મૂળ

सं.