સુદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુદ

અવ્યય

  • 1

    શુક્લ પક્ષમાં.

મૂળ

જુઓ સુદિ

સુદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુદ

સ્ત્રીલિંગ

  • 1

    શુકલ પક્ષ.

સૂદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂદ

નપુંસક લિંગ

  • 1

    વ્યાજ.

મૂળ

फा.