સદ્ગત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સદ્ગત

વિશેષણ

  • 1

    સારી ગતિ પામેલું; મૃત.

મૂળ

सं.