સદ્ગૃહસ્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સદ્ગૃહસ્થ

પુંલિંગ

  • 1

    પ્રતિષ્ઠિત માણસ.

  • 2

    સજ્જન.

મૂળ

सं.