સદર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સદર

વિશેષણ

 • 1

  મુખ્ય; વડું; શ્રેષ્ઠ.

 • 2

  સદરહુ.

 • 3

  કુલ (સત્તા, પરવાનગી).

મૂળ

अ. सद्र; સર૰ हिं., म.

નપુંસક લિંગ

 • 1

  મોટી કચેરીવાળું કે હાકેમ રહેતો હોય તે સ્થળ.

પુંલિંગ

 • 1

  પ્રમુખ; સભાપતિ.

સુંદર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુંદર

વિશેષણ

 • 1

  રૂપાળું; સુશોભિત; મજેનું.

મૂળ

सं.

સુદૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુદૂર

વિશેષણ

 • 1

  ઘણું દૂર.

મૂળ

सं.

સૈદર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૈદર

પુંલિંગ

 • 1

  વેરો; માથાવેરો.

મૂળ

फा.