સદર્થે ની ગુજરાતીમાં વ્યાખ્યા

સદર્થે

અવ્યય

  • 1

    સારા માટે.

સદર્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સદર્થ

પુંલિંગ

  • 1

    સારો કે સાચો અર્થ-હેતુ કે વસ્તુ.

મૂળ

सं.

સદર્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સદર્થ

વિશેષણ

  • 1

    સારા અર્થવાળું.

  • 2

    શુભ પ્રયોજનવાળું.

મૂળ

सं.