સંદર્ભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંદર્ભ

પુંલિંગ

 • 1

  ગૂંથવું તે; ગોઠવવું તે.

 • 2

  એકઠું કરવું તે.

 • 3

  આગળપાછળના અર્થનો સંબંધ.

 • 4

  રચના.

 • 5

  પ્રબંધ; ગ્રંથ.

મૂળ

सं.