સુદર્શન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુદર્શન

વિશેષણ

  • 1

    સારા દેખાવવાળું.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

  • 1

    વિષ્ણુનું ચક્ર.

મૂળ

सं.