સંદેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંદેશ

પુંલિંગ

 • 1

  કહેણ; ખબર; સમાચાર.

 • 2

  પેંડા જેવી એક બંગાળી મીઠાઈ.

સદંશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સદંશ

પુંલિંગ

 • 1

  સત્યાંશ; સત્યનો અંશ.

મૂળ

सं.

સદૃશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સદૃશ

વિશેષણ

 • 1

  સમાન.

મૂળ

सं.