ગુજરાતી

માં સદેહની 3 મુખ્ય વ્યાખ્યા છે: સદેહ1સદેહે2સંદેહ3

સદેહ1

વિશેષણ

 • 1

  દેહ સહિત.

મૂળ

सं.

ગુજરાતી

માં સદેહની 3 મુખ્ય વ્યાખ્યા છે: સદેહ1સદેહે2સંદેહ3

સદેહે2

ક્રિયાવિશેષણ

 • 1

  દેહ સાથે (પરલોક જવું).

ગુજરાતી

માં સદેહની 3 મુખ્ય વ્યાખ્યા છે: સદેહ1સદેહે2સંદેહ3

સંદેહ3

પુંલિંગ

 • 1

  શંકા; વહેમ.

 • 2

  બે વસ્તુના સરખાપણાને લીધે એકમાં બીજી હોવાનો સંદેહ ઊપજે છે એ અલંકાર.

મૂળ

सं.