સદાત્મા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સદાત્મા

પુંલિંગ

  • 1

    સત્યાત્મ કે સાધુ પુરુષ.

મૂળ

सं.