સદાવ્રત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સદાવ્રત

નપુંસક લિંગ

  • 1

    દીન ભૂખ્યાંને રોજ અન્ન આપવાનું વ્રત કે જ્યાં તેમ રોજ અન્ન અપાય છે તેવું સ્થળ; અન્નક્ષેત્ર.

મૂળ

सं. सदा+व्रत કે वृत्ति; સર૰ म,हिं. सदावर्त