સદોદિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સદોદિત

વિશેષણ

  • 1

    નિત્ય પ્રકાશમય; નાશરહિત.

ક્રિયાવિશેષણ

  • 1

    સદા; સર્વદા.

મૂળ

सं.