ગુજરાતી

માં સંધૂકણની 2 મુખ્ય વ્યાખ્યા છે: સંધૂકણ1સંધૂકણું2

સંધૂકણ1

નપુંસક લિંગ

  • 1

    સલાડાં કરવાં તે; ભંભેરણી; ઉશ્કેરણી.

મૂળ

प्रा. संधुक्कण ( सं. संधुक्षण)

ગુજરાતી

માં સંધૂકણની 2 મુખ્ય વ્યાખ્યા છે: સંધૂકણ1સંધૂકણું2

સંધૂકણું2

વિશેષણ

  • 1

    સંધૂકણ કરનારું.