સંધૂકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંધૂકો

પુંલિંગ

  • 1

    (સામાન્ય કે સવડભર્યા કદ કરતાં મોટું કે અગવડકર્તા કદ હોય એવું સૂચવવા વપરાય છે.) મોટું કઢંગું તોસ્તાન જેવું તે.