સુધ્ધાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુધ્ધાં

ક્રિયાવિશેષણ

  • 1

    સાથે; મળીને; પણ (બાકી રહ્યા કે છોડ્યા વિના).

મૂળ

सं. सार्धम् ? સર૰ म. हिं.