સૂધબૂધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂધબૂધ

સ્ત્રીલિંગ

  • 1

    ભાન; અક્કલ; હોશ.

મૂળ

+बुद्धि

બહુવયન સંજ્ઞાવાયક​

  • 1

    એ નામની ગણપતિની બે પત્નીઓ–શુદ્ધિ અને બુદ્ધિ.