સંધ્યા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંધ્યા

સ્ત્રીલિંગ

  • 1

    બે સમયને જોડનારો-વચગાળાનો ટૂંકો વખત.

  • 2

    સાંજ.

  • 3

    સંધ્યા વખતે કરાતું નિત્યકર્મ.

મૂળ

सं.