સુધરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુધરવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    સારું થવું.

મૂળ

સર૰ हिं. सुधरना, म. सुधरणें (सं. शुद्ध, प्रा. सुद्ध ઉપરથી?)