સુધરાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુધરાઈ

સ્ત્રીલિંગ

  • 1

    સુધારો; સુધરેલી સ્થિતિ.

  • 2

    મ્યુનિસિપાલિટી.

મૂળ

'સુધરવું'; 'સુધારવું' ઉપરથી