સધવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સધવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  સધાવું; સિદ્ધ થવું; સીધવું.

સૈંધવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૈંધવ

વિશેષણ

 • 1

  સિંધુનું, -ને લગતું.

મૂળ

सं.

સૈંધવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૈંધવ

પુંલિંગ

 • 1

  સિંધવ; એક ક્ષાર.

 • 2

  ઘોડો.

 • 3

  એક રાગ.