સંધાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંધાડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સાંધવું; જોડવું.

મૂળ

સાંધવું પરથી