સંધાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંધાણ

નપુંસક લિંગ

 • 1

  જોડાણ; સાંધણ.

 • 2

  જોગ; લાગ.

 • 3

  લક્ષ; નિશાન.

 • 4

  ધનુષ્ય પર બાણ ચડાવી નિશાન લેવું તે.

મૂળ

सं.